આધુનિક કહેવત...
આધુનિક કહેવત...
1) સોસયલ મીડિયા પર કરે નજારો,
ઘરમાં ભલે હોય ધજાગરો...
2) ભાવ હોય તો ભાવના રખાય...
3) સરગમ તો સૂરોથી રઢીયાળી લાગે...
4) કરમની કઠિનાઈ,
માણસાઈ કયાંયે ના દેખાણી...
5) ભૂલો કરે પણ ભલો ના બને.....
