STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

આ નગરમાં

આ નગરમાં

1 min
395

આ અટવાયું નગર આ નગરમાં,

દમીયેલ બધાં ઘર આ નગરમાં,


ચતુર ને ચંચળ છે અહીંના લોકો,

મુંડે અસ્તરા વગર આ નગરમાં,


કહો કાનાને અહીં ચક્ર નહિ ચાલે,

કંસ છે બંદૂકધર આ નગરમાં,


ઊભરાતું કીડીયારું રેંકડીઓમાં,

મોંઘેરા છે સ્વાદવર આ નગરમાં


‘સાગર’ કરી છે બલાએ બાપામારી,

મારો ખોવાયો છે વર આ નગરમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy