આ જ દુનિયા
આ જ દુનિયા


અવાજની મધુરતા સમજાવવા ક્યારેક પાયલ થવું પડે અને હૃદયની વેદનાઓ સમજાવવા તમારે ક્યારેક ઘાયલ થવું પડે.
અને આમ જ આ દુનિયામાં ના ગમતી વસ્તુ કે વાત નો જવાબ આપ્યા વગર હસી જવામાં માને છે લોકો.
ફૂલોને ઉગવાનો અહિયાં ક્યાં આપે છે હવે કોઈ મોકો ??
હવે તો ઘર સજાવવા માટે થોર લાવે છે લોકો...