અ-ગીતા-જ્ઞાન
અ-ગીતા-જ્ઞાન
જળથી પાતળું શું છે?
બરફ, પેટ્રોલ, તેલ અને ડીઝલ
ભૂમિથી ભારે શું છે?
લાવારસ, ઓસમિયમ અને પારો
અગ્નિથી તેજ શું છે?
અફવા, ઈન્ટરનેટ અને સૂરજ
કાજળથી કાળું શું છે?
વેન્ટાબ્લેક, કાળું નાણું અને કંદોઈનો તેલનો તવો.
