Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Drama Romance Thriller

3  

Meena Mangarolia

Drama Romance Thriller

બંધ બારી એ

બંધ બારી એ

1 min
7.2K



આજ બંધ બારીએ મેં

તને હૃદયની આંખોથી

જોયો....

જોયો અને જાણ્યો,

મન થી ખૂબજ માણ્યો..


હતી એક વેળા..

સમય પણ મારો

સમય પણ તારો..

બન્યો એ આપણો

સાચો સધિયારો...


સમય સાથે રહી ને

સમય પણ સાચવ્યો

આજ પણ એ ખુશ્બુ

મારી સાથ છે..


ડાબે પડખે સચવાણી..

રાહ જોવું છું એ બારી

ઉઘડવાની...

એક ઝલક

મારી આંખોથી તને જોવો...


Rate this content
Log in

Similar gujarati poem from Drama