સ્વાગત
સ્વાગત
રણકાર તો રહયો
મારા શબ્દોનો હંમેશા,
પણ એનો પડઘો મોડો
પડયો...આજ પણ રોજ
ખખડાવું સ્નેહથી દરવાજો,
જે હસતાં હસતાં ખૂલ્યો...
ખુશી છે આજ મને,
એ ફૂલોના સ્વાગતથી ખૂલ્યો!
રણકાર તો રહયો
મારા શબ્દોનો હંમેશા,
પણ એનો પડઘો મોડો
પડયો...આજ પણ રોજ
ખખડાવું સ્નેહથી દરવાજો,
જે હસતાં હસતાં ખૂલ્યો...
ખુશી છે આજ મને,
એ ફૂલોના સ્વાગતથી ખૂલ્યો!