STORYMIRROR

Pooja Patel

Fantasy

4  

Pooja Patel

Fantasy

ડરામણું સ્વપ્ન

ડરામણું સ્વપ્ન

1 min
394

સપનું આવ્યું મને આજે ડરામણું,

હું વિચારું કે તે ક્યારેય ન થાય પૂરું.


ક્યારે વીતશે આ ઘોર અંધારી રાત ?

મારે ખુલીને કહેવી છે મારા મનની વાત !


જોવી પડશે મારે સવાર સુધી રાહ,

મારે કહેવું છે જીંદગી ને "વાહ વાહ"


કાશ આ કાળા વાદળ જગ્યા કરી આપે,

ચાંદની રાતમાં મને રોશની મળાવી આપે.


સોનેરી કિરણો તો સવાર પડતાં આવશે,

મારું આ ડરામણું સ્વપ્ન ક્યારે પૂરું થાશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy