Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Drama

3  

Dilip Ghaswala

Drama

વતન

વતન

1 min
192


રામનો આ દેશ છે;

પ્રેમનો સંદેશ છે.


મસ્તિષ્કે આશીર્વાદ છે ;

હિમાલય દરવેશ છે .


ચેતવાનો છે આ સમય ;

ગદ્દાર કાળા મેશ છે .


ખોફનાક આ ખોફ છે ;

કૃષ્ણનો પ્હેરવેશ છે .


રંગ લીલો ઝેરીલો ;

કેસરી આ ખેસ છે .


થાશે ગંગા અવતરણ ;

શિવજી વિશેષ છે .


યુદ્ધ શાંતિના ભોગે ??

ખેલ તો નિઃશેષ છે .


આર યા પાર છે ;

જંગ આ વિશેષ છે .


મા ના ચરણોમાં "દિલીપ";

મોત શૈયા પેશ છે .


Rate this content
Log in

Similar gujarati poem from Drama