Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pinky Shah

Romance Tragedy

3  

Pinky Shah

Romance Tragedy

રેશમી કપડાનો કકડો

રેશમી કપડાનો કકડો

1 min
13.2K


એક રેશમી કપડાનો કકડો...

કેટલો જરુરી છે આપણા જીવનમાં !


તરોતાજા તાજગી બક્ષે છે આ રુમાલ,

થાક્યા ચહેરાને ઓપ આપે છે આ રુમાલ;

આંસુભર્યા ચહેરાના દર્દ ઝીલે છે આ રુમાલ,

કઈ કેટલી હતાશા, નિષ્ફળતા ને શાતા આપે આ રુમાલ.


કકડો છે એ માંડ ૧૦ઈંચનો કામ એનું મૂંગે મોંએ કરે રુમાલ,

સૌના જીવનમાં એ વણાયેલો અંગત જરુરતમાં એ સમાયો;

રુમાલ વિના સહુ લોકો અકળાય પામી સાથે એનો હરખાય...


Rate this content
Log in

Similar gujarati poem from Romance