Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mana Vyas

Comedy

2.5  

Mana Vyas

Comedy

કામવાળી બાઈને

કામવાળી બાઈને

1 min
7.6K


કોણ કહે તને દાસી કે નોકરાણી;
ગતજન્મની ૠણી તું તો બહેનપણી!

આગમને રોજ તારા થાય પ્રભાત ઝળહળ;
તું માયા મોટી જાદુગરણી, હર્ષ વર્ધિણી.

તારા લટકે મટકે મન અમારાં ઝુમે,
અમ નૈયા હાથ તારે ઓ દુખહારીણી.

વાટ તારી જોતાં રહેતાં અમે દિનરાત,
કષ્ટ હર, ખાડા ના કર ઓ ઉપકારીણી..


Rate this content
Log in

Similar gujarati poem from Comedy