STORYMIRROR

Mana Vyas

Classics Fantasy

3  

Mana Vyas

Classics Fantasy

શબ્દ

શબ્દ

1 min
25.5K


એક શબદ ઉગ્યો મનમાં,

ને થઈ પતંગિયું ઉડે ગગનમાં.

શોધું શબ્દ અહીં તહીં;

શોધું વન અરણ્યમાં.

ખોવાયો શબ્દ ને ખોવાઈ પંક્તિ,

ખોવાયો અંતરો ઉપવનમાં.

સુણ્યો થોડો વાદળી ભોળી એ,

રણક્યો છમછમ ચમનમાં.

કોઇ શબ્દ ક્યાં જઇ વિસ્તરે;

ક્યારેક આવી અટકે કલમમાં...


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Classics