STORYMIRROR

Mana Vyas

Fantasy Romance

3  

Mana Vyas

Fantasy Romance

કોલ

કોલ

1 min
26.1K


લો આ વહી ગઇ ક્ષણ

અમે તો ત્યાં ના ત્યાં

લો આ વરસી ગયું વાદળ

અમે તો ત્યાં ના ત્યાં...


કાચી ઉંમરનો કાચો કોલ

ટેરવેથી પ્રણય ઝણઝણ

દોડે રુધિર અવિરત અનંત

અમે તો ત્યાં ના ત્યાં...


ઉઘાડ્યા રોજ કલ્પના ના દ્વાર

બારસાખે ટેકવી તી આશ અપાર

ચાલી નીકળી એય છોડી અટકળ

અમે તો ત્યાં ના ત્યાં...


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Fantasy