STORYMIRROR

Dipti Inamdar

Classics

4  

Dipti Inamdar

Classics

રક્તધારા

રક્તધારા

1 min
208

રકતધારાનો પ્રવાહ, છે મહાન અનુરાગ,

પ્રેમ અને બલિદાન, છે અમારું વરદાન.


વીરશ્રેષ્ઠીનો ત્યાગ, એ સમર્પણનો તાજ,

રકતધારાનો મહિમ્ન, તે પામવાનો માર્ગ.


આકાશમાં ઉડી રહી, વિજય ધ્વજાકારી,

રકતધારાનો છે ગર્વ, દેશપ્રેમ કરે સવારી.


સૂર્યનો ઉદય, નવપ્રભાતે થઈ મંગળકારી,

વિશ્વે પરમાણું પ્રવાહ, રકતધારે ક્રાંતિકારી.


દેશની રક્ષા કાજે, વ્હોરી શહીદીનું ગીત,

અમરત વરસાવે પ્રેમે, બની સદાય મીત.


Rate this content
Log in

Similar gujarati poem from Classics