Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VIVEK NAYI

Children Classics Inspirational

4  

VIVEK NAYI

Children Classics Inspirational

શહીદોને નમન

શહીદોને નમન

1 min
1.9K


શહીદોને નમન કરું ને મનમાં હું મનન કરું

બીજું તો હું શું આપી શકું

બસ પ્રેમ અને થોડા આંસુ, થોડા આંસુ

શહીદો ને . . .


જેને ખપાવી છે જિંદગી, તેની કરવી છે મારે બંદગી

બીજું તો હું શું કરી શકું

બસ લાગણીને થોડી સાંત્વના, થોડી સાંત્વના

શહીદો ને . . .


તમારી કુરબાની અમર રહે દેશને હંમેશા સ્મરણ રહે

બીજું તો હું શું દઈ શકું

બસ મૌન ને થોડી પ્રાર્થના, થોડી પ્રાર્થના

શહીદો ને . . .


તમે છો તો અમે છીએ, નહીતર અમારું અસ્તિત્વ નથી

બીજું તો હું શું આપી શકું

બસ અંજલી ને શ્રદ્ધાંજલિ, શ્રધ્ધાંજલિ

શહીદો ને . . .


Rate this content
Log in

Similar gujarati poem from Children