STORYMIRROR

VIVEK NAYI

Children Classics Inspirational

5.0  

VIVEK NAYI

Children Classics Inspirational

મારું ગામ

મારું ગામ

1 min
5.9K


સુંદર મજાનું સોહાય, ગામ મારું કેવું મજાનું

ગામને પાદર સુંદર તળાવ છે

લીલી વનરાય ચોતરફ

ગામ મારું કેવું મજાનું . . .


ગામની વચ્ચે સુંદર નિશાળ છે

જીવનનું ઘડતર થાય

ગામ મારું કેવું મજાનું . . .


ગામને પાદર સુંદર મંદિર છે

સત્સંગ રોજ થાય

ગામ મારું કેવું મજાનું . . .


ગામની વચ્ચે પંચાયત ઘર છે

સમસ્યાનું સમાધાન થાય

ગામ મારું કેવું મજાનું . . .


ગામમાં લોકો સંપીને રહેતા

દુઃખમાં સૌ સંગાથ

ગામ મારું કેવું મજાનું . . .


મારા ગામની વાત નિરાલી

સ્વચ્છતાની એક મિસાલ

ગામ મારું કેવું મજાનું . . .


Rate this content
Log in

Similar gujarati poem from Children