Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Inspirational Children

4.5  

Minaxi Rathod "ઝીલ"

Inspirational Children

સુંવાળો પગરવ

સુંવાળો પગરવ

1 min
368


થયો સુંવાળો પગરવ ગર્ભમાં વધાંમણાં કરું,

હું હરખાતી મલકાતી મીઠું હેત નિતરતું કરું !


જતન કરું બહુ તારાં તને આપું હૈયાની હૂંફ,

તારી ધડકતી ધડકન હું હરદમ મહેસુસ કરું !


માતૃપ્રેમ છલકાવું ને છલકતો રાખું મારો સ્નેહ,

પાઈ અમૃતતણું ધાવણ મીઠાં ઓડકારે કરું !


ઘડાવું ઘોડિયું ચિતરાવું હાથી, ઘોડા નેફુલવારી,

કપડું લઈ મખમલી પચરંગી ખોયું તૈયાર કરું !


તું આવીશ રુડાં આંગણે પગલાંની પાડુ છાપ,

"ઝીલ" ઝૂલાવે ઘોડિયું હાલરડાંને વહેતાં કરું !



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational