Khvab Ji
Classics
અત્તર ને
કોઈએ પૂછ્યું--
તારી સુગંધ નું
રહસ્ય શું ?
અત્તર કહે -
ફૂલો નું મૃત્યુ.....!!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ
'અખંડ ;દીપાવલી' ઝગમગી મુજ બે નયનો મધ્યે જે, જ્ઞાનાંજન શલાખા આંજી અજ્ઞાન તિમિર નાથ્યાં કોણે ? ધન્ય મા... 'અખંડ ;દીપાવલી' ઝગમગી મુજ બે નયનો મધ્યે જે, જ્ઞાનાંજન શલાખા આંજી અજ્ઞાન તિમિર ના...
'દફન અનેક કબરો નીચે જિંદગીની વણકહી દાસ્તાનો, શોધો તો લાગણીનું એકાદું ફૂલ ફૂટી નીકળ્યું મળશે જ ! 'દી... 'દફન અનેક કબરો નીચે જિંદગીની વણકહી દાસ્તાનો, શોધો તો લાગણીનું એકાદું ફૂલ ફૂટી ની...
'વિશ્વાસની એરણપર ધરી છે અખૂટ સંયમની સંપદા વ્હાલમ, અવલંબન એકમેકનું બની થાય વિલય પ્રણયમાં એટલું ચાહું ... 'વિશ્વાસની એરણપર ધરી છે અખૂટ સંયમની સંપદા વ્હાલમ, અવલંબન એકમેકનું બની થાય વિલય પ...
'શતરંજનો શોખ નહોતો મને, એટલે જ હું હારતો ગયો, લોકો ચાલ ચાલતાં ગયા, ને હું સંબંધો નિભાવતો ગયો.' સુંદર... 'શતરંજનો શોખ નહોતો મને, એટલે જ હું હારતો ગયો, લોકો ચાલ ચાલતાં ગયા, ને હું સંબંધો...
જેવી જેની શ્રધ્ધા એવા એ અવતાર કરે છે .. જેવી જેની શ્રધ્ધા એવા એ અવતાર કરે છે ..
દીકરીના લગ્નમાં લાગણીઓનું યુદ્ધ થાય છે, દીકરીના લગ્નમાં દરેક સંબંધ શુદ્ધ થાય છે. દીકરીના લગ્નમાં લાગણીઓનું યુદ્ધ થાય છે, દીકરીના લગ્નમાં દરેક સંબંધ શુદ્ધ થાય છે.
પરસ્પર પ્રેમ-નિસ્બત-લાગણી-સદભાવ-સહચર્ય, બધું સચવાઈ શકવાની હજુ સંભાવનાઓ છે; પરસ્પર પ્રેમ-નિસ્બત-લાગણી-સદભાવ-સહચર્ય, બધું સચવાઈ શકવાની હજુ સંભાવનાઓ છે;
માથે બાનો હાથ ફર્યો છે; તોડી નાખ્યા સૌ માદળિયાં. માથે બાનો હાથ ફર્યો છે; તોડી નાખ્યા સૌ માદળિયાં.
વાગી હે ભલકી વરામનૂ રે, તે એ દૃષ્ટિ જો રે આણે. વાગી હે ભલકી વરામનૂ રે, તે એ દૃષ્ટિ જો રે આણે.
મલકાવી હોઠ જરા હાલચાલ પૂછીને ઓગાળો અંતરનો થાક, ગમતીલું નામ લઈ બોલાવો ત્યારે તો આંખોમાં છલકાતો છાક. મલકાવી હોઠ જરા હાલચાલ પૂછીને ઓગાળો અંતરનો થાક, ગમતીલું નામ લઈ બોલાવો ત્યારે તો ...
એ આવવાનું કહી ફરી ક્યારેય ન આવ્યો, જગ સમક્ષ ઇસ્વરની કબૂલાત અફવા નીકળી. એ આવવાનું કહી ફરી ક્યારેય ન આવ્યો, જગ સમક્ષ ઇસ્વરની કબૂલાત અફવા નીકળી.
આવે અંધકાર ઊતરી રજનીની અણસાર જેને, વિહંગવૃંદ નિજ નીડ ભણી જાએ સંધ્યારાણી. આવે અંધકાર ઊતરી રજનીની અણસાર જેને, વિહંગવૃંદ નિજ નીડ ભણી જાએ સંધ્યારાણી.
શહેનશાહતમાં નથી ઔકાત કોઈની હજુ, દીકરી તો લોક ને પરલોક દીપાવ્યા હોય છે! શહેનશાહતમાં નથી ઔકાત કોઈની હજુ, દીકરી તો લોક ને પરલોક દીપાવ્યા હોય છે!
એ હતા સામે અને હું કંઈ જ ના બોલી શક્યો, મૌનનાં સંવાદમાં છે, હું અને મારી ગઝલ... એ હતા સામે અને હું કંઈ જ ના બોલી શક્યો, મૌનનાં સંવાદમાં છે, હું અને મારી ગઝલ...
ગયા ચોમાસે બધા રંગ ધોવાય ગયા, ભવમાં મેઘધનુષ્યની ભાત કોણ ભરશે? ગયા ચોમાસે બધા રંગ ધોવાય ગયા, ભવમાં મેઘધનુષ્યની ભાત કોણ ભરશે?
ક્યાં પરિચય પૂરતો છે શબ્દસાગરનો; પગ મૂક્યો સ્હેજે કિનારે ડૂબવા લાગ્યાં. ક્યાં પરિચય પૂરતો છે શબ્દસાગરનો; પગ મૂક્યો સ્હેજે કિનારે ડૂબવા લાગ્યાં.
ન મળે તને તારી બૂરાઈઓની યાદી, નજરે ચડે તો તું કુઠારાઘાત કરજે. ન મળે તને તારી બૂરાઈઓની યાદી, નજરે ચડે તો તું કુઠારાઘાત કરજે.
દેવીને પ્રત્યક્ષ જોઉં કઈ રીતે, મેં તને ધારી દુલારી દીકરી. દેવીને પ્રત્યક્ષ જોઉં કઈ રીતે, મેં તને ધારી દુલારી દીકરી.
મામેરું પૂર્યું.. મામેરું પૂર્યું..
જે સતત મારી જ સાથે રહી મને શ્વસતું રહ્યું, મારી ભીતરમાં પ્રગટ સહવાસ જેવું કોણ છે. જે સતત મારી જ સાથે રહી મને શ્વસતું રહ્યું, મારી ભીતરમાં પ્રગટ સહવાસ જેવું કોણ છ...