Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Comedy

4.9  

'Sagar' Ramolia

Comedy

ચાલે છે - હઝલ

ચાલે છે - હઝલ

1 min
317


આળસમાં મનડું આગળ ચાલે છે,

ધ્રૂજે ભૂતાવળ, ભૂતળ ચાલે છે,


ચોક્કસ નિર્ણય લેવાનો હો' ત્યારે,

આળસનું ત્યાં ઝાઝું બળ ચાલે છે,


આખી દુનિયામાં વરસે છે આળસ,

આળસભર્યું આ વાદળ ચાલે છે,


ઘર-ઘરમાં ભર્યાં આળસનાં પાણી,

આળસનું ઝરણું ખળખળ ચાલે છે,


'સાગર' બોલાવી આળસની ટોળી,

પણ એમાં કોઈનું છળ ચાલે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy