STORYMIRROR

Kaushik Dave

Comedy Drama Children

3  

Kaushik Dave

Comedy Drama Children

થેંક્યૂ ટીચર

થેંક્યૂ ટીચર

1 min
143

થેંક્યું ટીચર થેંક્યું ટીચર

કરતા પાસ થઈ ગયા,


લેસન કર્યું નહોતું ને

સજા પામી ગયા,


છેલ્લી બેન્ચ પર

મૂર્ગા બની ગયા,


ટીચરની સજા પછી

સીધા બની ગયા,


સૌથી પહેલા લેસન

અમે કરતા થઈ ગયા,


જોતજોતામાં અમે

દસમું પાસ થઈ ગયા,


થેંક્યું ટીચર થેંક્યું ટીચર

જીવનમાં શીખી ગયા,


સોટી વાગે ચમચમ

તો અફસર બની ગયા,


આજે પણ કહેતા ટીચરને 

થેંક્યું ટીચર બોલતા થઈ ગયા.


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar gujarati poem from Comedy