Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Comedy

4.9  

'Sagar' Ramolia

Comedy

મજા આવે - હઝલ

મજા આવે - હઝલ

1 min
380


મળે પૈસાનું ઝાડ, તો મજા આવે,

શરાબે ચાલે નાડ, તો મજા આવે,


મહેનત કરવી તો નથી જરા ગમતી,

જળે જીવે આ હાડ, તો મજા આવે,


શરીરે આ બળ તો નથી, પછી શું છે ?

પડાવું ચૂંટ્યે રાડ, તો મજા આવે,


મને સૌએ બાંધેલ ભૂત જેવો કૈ,

રહે મારો વળગાડ, તો મજા આવે,


રહી સામે 'સાગર' કરી શકે શું કૈં ?

પછીતે પાડું ધાડ, તો મજા આવે,


Rate this content
Log in

Similar gujarati poem from Comedy