Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Comedy

4.9  

'Sagar' Ramolia

Comedy

ચમચો-ર

ચમચો-ર

1 min
348


એક તૂટે તો સાંધે તેર ચમચો,

એવો નેતા માટે દિલેર ચમચો,


નેતા પાય ગળથૂથી, બાકી રહે શું ?

ઓકતો વાતેવાતે ઝેર ચમચો,


પૂંછડી પટાવતો છે વફાદાર,

પડયો રહે નેતાના ઘેર ચમચો,


ચમચાને મીઠું-મરચું તો ખપે,

નહિતર વર્તાવે કેર ચમચો,


‘સાગર’ નેતા રહે સદાયે સીધા,

કરાવે વિદેશની સેર ચમચો.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy