STORYMIRROR

'Sagar' Ramolia

Abstract Comedy

3  

'Sagar' Ramolia

Abstract Comedy

ચોખવટ

ચોખવટ

1 min
416

પીરસ્યાં છે ગુલકંદ આ હઝલોમાં,

નથી રાખ્યા કોઈ છંદ આ હઝલોમાં,


આપતો નથી ખાતરી કોઈ જાતની,

દુ:ખ થશે કે આનંદ આ હઝલોમાં,


ફૂલડાં બનીને મથશો વાંચવા,

ગૂંજી ઊઠે મકરંદ આ હઝલોમાં,


વાચનથી સમજ જલદી પડશે,

ભલે બુદ્ઘિ વાપરો ચંદ આ હઝલોમાં,


કલા કહે, ગમે તો વાંચજો ‘સાગર’,

કરતાં ન કોઈ ફંદ આ હઝલોમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract