Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Romance Others

3  

Kinjal Pandya

Romance Others

તારી બોલતી આંખો

તારી બોલતી આંખો

1 min
194


મારા હોઠોએ બોલવાનું બંધ રાખ્યું,

કારણ આજ તારી આંખો બોલે છે,


થાય છે તારી આંખોના ઈશારાને,

એ ઈશારા મારું ચિતડુ ચોરે છે,


તારી આંખોના જામ છલકાય

ને મારા રગેરગમાં નશો થાય છે,


બસ તને આખી જિંદગી આમ જ

માણતી રહું એજ મન થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance