Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Abstract Others

3  

Shaurya Parmar

Abstract Others

રાજ છે

રાજ છે

1 min
14K


દિલમાં જેનું રાજ છે,

એ આજે નારાજ છે.


રીસાવું - મનાવું એ,

પ્રેમનો રિવાજ છે.


ભલે રહ્યો રંક પ્રિયે,

તું કિંમતી તાજ છે.


ઘણો સમય ચૂપ રહ્યો,

આ તને કીધું આજ છે.


જીવ, જીવન ને જન્મ,

સઘળુંય તારે કાજ છે.


તું દૂર જઈશ તો શું પ્રિયે?

પાછળ મારું જહાજ છે.


તારા વગર ડૂબી જશે હવે,

એ બોલી, મારીતો હાજ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract