Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Romance Tragedy

2  

Meena Mangarolia

Romance Tragedy

ઈન્તજાર

ઈન્તજાર

1 min
129



સવાર ઊગી અને

આથમી પણ ગઈ,


પણ ઈન્તજારની

ઘડી આથમી નહીં,


ઈન્તજાર માં રાત

પણ વીતી ગઈ.


મધરાતના તારલિયા

ઝગમગી ગયા,


વિરહની વેદના વસમી થઈ..

તારલિયા આંખમીચોલી ખેલી ગયા..


પરોઢિયે કૂકડેકૂક કૂકડો કરે અને

ઉષારાણી ની પધરામણી થઈ,


પણ એના આવવાના એંધાણ

કયાય ના મળયા....


Rate this content
Log in

Similar gujarati poem from Romance