Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Drama Fantasy

2  

Meena Mangarolia

Drama Fantasy

સરિતા નુ મૌન

સરિતા નુ મૌન

1 min
321


તું ઘૂઘવતા સાગરનું મૌન

શબ્દે શબ્દે નિખરતું...

કાવ્ય કાવ્ય સંઘરતું

મારી ભીતર

વમળાય છે તારું મૌન..


કાશ! કોઈ તને કહી દે

આ સરિતાનું મૌન

વારંવાર તુટે છે


કિનારે આ મૌનના

મોજાઓ

અથડાય, પડઘાય,

ફીણ ફીણ થઈ જાય


છતાં

હું સરિતા પાછી

કદી વળી નહીં

સમુંદરમાં સમાઈ જાઉં

એ જ મારું

જીવન સાર્થક્ય.



Rate this content
Log in

Similar gujarati poem from Drama