સાદગી
સાદગી
સેંથો પૂર્યાની 'સાદગી',
અને આંખોમાં હરખ
ના આંસુ..
હતી તમન્ના, હતી ઝંખના
એક ચૂટકી સિંદૂરની,
સ્નેહનો સેંથો તે મારો પૂર્યો
લાગણીના ફેરા ચાર,
સેજ ભરેલી સુહાગરાત
પ્રેમ પારેવાં આપણ બે
વિશ્વાસથી થયા એક.
સેંથો પૂર્યાની 'સાદગી',
અને આંખોમાં હરખ
ના આંસુ..
હતી તમન્ના, હતી ઝંખના
એક ચૂટકી સિંદૂરની,
સ્નેહનો સેંથો તે મારો પૂર્યો
લાગણીના ફેરા ચાર,
સેજ ભરેલી સુહાગરાત
પ્રેમ પારેવાં આપણ બે
વિશ્વાસથી થયા એક.