Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Classics Inspirational

3  

Drsatyam Barot

Classics Inspirational

માણસ થઈએ

માણસ થઈએ

1 min
13.4K


ચાલો ચાલો માણસ થઇએ,

અજવાળાને ફાણસ દઇએ.


જેવા આવે દિલનાં શ્વાસો,

એવાં મીઠાં ગીતો ગઇએ.


સૌના દુખમાં જાતો ઢાળી,

દુખડાં સૌનાં વેઠી લઇએ.


ગમતું સૌને આપી દઇને,

ગૂંજે ગૂંજા ખાલી થઇએ.


જાતો ઠંડી તાપી લેવાં,

ચાલોને સૂરજ ઘર જઇએ.


નાતો જાતો બાળી દઇને,

છેલ્લે છેલ્લું સાથે નઇએ.


ગાગા ગાગા ગાગા ગાગા


Rate this content
Log in

Similar gujarati poem from Classics