STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Drama

3  

Ashuman Sai Yogi Ravaldev

Drama

સ્મિતનું પાનખર

સ્મિતનું પાનખર

1 min
235

વીતેલી યાદો રાતે સતાવે છે,

સ્વપ્નમાં આવી તે રડાવે છે,


અશ્રુનો દરિયો ઓશીકે ઉભરાય,

ને સ્મિતનું પાનખર લહેરાય છે,


સૌથી સવાયું ને પરાયું કહું તોય,

ખરાબ સ્વપ્ન તારી યાદોનું છે,


આંસુ વહે બારેમાસ રોજ રાત્રે,

જાણે મુશળધારને પણ શરમાવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama