Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Romance

4  

Zalak bhatt

Romance

વાત

વાત

1 min
364


વાદળો છાયા પછીની વાત છે

લાગણી વાવ્યાં પછી ની વાત છે

હું તો પડતો મુકતો’તો રાગ ને

આ એમના ગાયાં પછીની વાત છે


ના કહો શું થયું પહેલાં એમને

લો,અહીં તો ભાયા પછીની વાત છે

કાગડો ઉડયો ને ડાળ પડી ગઇ

આ ઝાડ ઉખાડયાં પછી ની વાત છે


ખેતર લીલેરું જુઓ ને રણ થયું!

એ નીંવ પૂજાયા પછીની વાત છે

દેખીને મૃગજળ મુકી’તી દોટ હે!

તે ફુલ મુર્જાયા પછીની વાત છે


એ વિચારે આજ છે એ આપણી

ને મેં કહ્યું ભાયા પછીની વાત છે ?

ના સાંભળ્યુ એ ચાલતાં થયાં મૌન રહી

ને વાયરો આયા પછીની વાત છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance