Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hetshri Keyur

Romance

3  

Hetshri Keyur

Romance

શકમાં પ્રેમ છૂપાયેલ છે

શકમાં પ્રેમ છૂપાયેલ છે

1 min
266


રંજ નથી મને કે તને મારા પર શક છે

કારણ તારા શકમાંજ છૂપાયેલ તારો પ્રેમ છે,


દુઃખ નથી મને કે હું ક્યાં જઉં છું

એ મારે તને કહેવાનું હોય

કારણ 

હું ક્યાં જઉં છું એ જાણવાની તારી ઈચ્છામાં

છૂપાયેલ તારો પ્રેમ છે,


તકલીફ નથી મને કે હું નેટ ચાલુ બંધ કરું

દર વખતે મારે તને કહેવાનું હોય છે

કારણ 

હું તને છોડી નહિ દઉં એ ડર તારો

એમાં છૂપાયેલ દેખાય છે,


હેરાનગતી નથી મને

વોટ્સએપ કરું હું ત્યારે તને કારણ કહેવામાં 

કારણ 

તું મને ખોઈ નહિ દેને ! એવો

મને ગુમાવવાનો તારો ડર એમાં છૂપાયેલ દેખાય છે,


ગુસ્સો જરા પણ નથી મને

તું જ્યારે પૂછે ત્યારે કે કોનો ફોન હતો

 બીઝી ટોન હતો !

 કારણ કે

તારા મનમાં રહેલ અખૂટ પ્રેમ એમાં છૂપાયેલ દેખાય છે,


 દુઃખ નથી મને તું મને જ્યારે કહે

 તારો ફોટો ડીપીમાં ન રાખ

 કારણ કે

તારા હૃદયમાં રહેલ

જલનમાં છૂપાયેલ પ્રેમ છેે,


તકલીફ નથી થતી મને જ્યારે

તું મને પૂછે કોઈ સાથે વાત નહીં કરે ને !

 કારણ કે

 તારા શકમાંજ તારો છૂપાયેલ તારો પ્રેમ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance