ધ્યેય મારું
ધ્યેય મારું
હું નિષ્ફળતાઓ વચ્ચે ઝઝૂમું છું,
તોય ધ્યેય મારું નિશ્ચિત કરું છું.
સફળતાનું એક તીર ઝંખુ છું,
ને ધ્યેય મારું મજબૂત કરું છું.
હું નિષ્ફળતાઓ વચ્ચે ઝઝૂમું છું,
તોય ધ્યેય મારું નિશ્ચિત કરું છું.
સફળતાનું એક તીર ઝંખુ છું,
ને ધ્યેય મારું મજબૂત કરું છું.