Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaydip Bharoliya

Tragedy Inspirational

3  

Jaydip Bharoliya

Tragedy Inspirational

પહેલ

પહેલ

1 min
210

પહેલ અહીં, ક્યાં કોઈ સંબંધોને ટકાવવાની કરે છે,

રસ્તામાં મળે ને કેમ છો? પૂછી ડગલાં ભરે છે,

સંબંધ આજે, ચાતકની અધુરી તરસ જેવા થયાં,

દિકરાની યાદોમાં જ મા-બાપના અંતર ઠરે છે,

એમજ તો ક્યાં કોઈની પાસે સમય છે મળવાનો,

જરૂર પડ્યે એજ બધાં મળવાં માટેય મરે છે,

ક્યાં કોઈ હાલચાલ એકબીજાના પુછે છે! ને એજ,

દુ:ખના દરિયામાં પાછળ ને સુખમાં આગળ તરે છે,

પહેલ તો જિંદગી જીવવાની કરવાં જેવી છે,

પરંતુ કેમ તેનાથી જ માણસ આટલો ડરે છે?

સુખ દુ:ખને શું એમજ વાગોળતાં રહેવાં?

જોને એક નિરાશ થઈ, તો બીજો મોજમાં ફરે છે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy