Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Drama Romance

2  

Hemaxi Buch

Drama Romance

શ્વાસ

શ્વાસ

1 min
197


તારા શ્વાસ સાથે સીધો 

સંબંધ મારા શ્વાસ ને રહ્યો,


એક એક શ્વાસ ગણાય છે

મારા એક એક શ્વાસમાં,


તને કઈ પણ થાય ને

ધબકાર મારા વધી જાય,


જોજનો દૂર હોય ભલે 

આ અંતર શું ફેર પડે,


આત્માથી આત્મા જોડાયેલી છે

તું ભલે ને કઈ ના કહે,


તારા દિલનો હાલચાલ અહી બેઠા જાણી જ લઉં

ખાલી હાથ રાખું દિલ પર,


અને માપી લઉં આ દિલની ધડકન

આપણી તો રફતાર ચાલે છે,


તારા દિલના શ્વાસે શ્વાસે

આ શ્વાસ જ તો છે તને

મને જોડનાર તંતુ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama