અંતર એક નદીનું
અંતર એક નદીનું
ગોકુળ અને મથુરા વચ્ચે એક નદીનું જ અંતર હતું,
એ ને ઓળંગવુ કયાં અઘરું હતું...
ઓળંગી ને યમુના પાર જ જવાનું હતું,
રાધા ને કયાં દૂર મળવા જવાનું હતું ..
ગોકુળ અને મથુરા વચ્ચે એક નદીનું જ અંતર હતું,
એ ને ઓળંગવુ કયાં અઘરું હતું...
ઓળંગી ને યમુના પાર જ જવાનું હતું,
રાધા ને કયાં દૂર મળવા જવાનું હતું ..