યથાર્થ ગીતા ૨-૧૯
યથાર્થ ગીતા ૨-૧૯


य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम्।
उभो तौ न विजानीतो नायं हन्ति न हन्यते।।१९।।
અનુવાદ-જે આ આત્માને હણનારો માને છે તથા જે આત્માને અમૃત સમજે છે, તે બંને આત્માને નથી જાણતા કારણ કે આત્મા ન તો હણે છે, ન તો હણી શકાય છે. ફરીથી આના ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે.
ક્રમશ: