STORYMIRROR

યથાર્થ ગીતા ૨-૨૮

યથાર્થ ગીતા ૨-૨૮

1 min
190


अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत। अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना।।२८।।

અનુવાદ- અર્જુન,બધા જ પ્રાણીઓ જન્મ લેતા પહેલા શરીર વગરના અને મૃત્યુ પછી પણ શરીર વિનાના છે.

જન્મ પહેલાં અને પછી પણ દેખાતા નથી. માત્ર જન્મ મૃત્યુની વચ્ચે શરીર ધારણ કરેલું દેખાય છે; આ પરિવર્તન મારી માટે વ્યર્થ ચિંતા શા માટે કરે છે? આત્માને કોણ જુએ છે? આ વિશે તેઓ કહે છે

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama