છેલ્લા ઘણાં વર્ષોથી લખું છું.
નવલકથા, નવલિકાઓ, કાવ્ય , ગઝલ, અનેક નવલકથા, નવલિકા અને કાવ્યસંગ્રહ લખ્યા છે ડિજિટલ પબ્લિશ થયા છે.
ખૂબ મોટો વાચક અને ચાહક સમૂહ લેખન દ્વારા પ્રાપ્ત કર્યો છે.
અનેક વાર્તા કવિતા અને લેખ સ્પર્ધામાં પ્રથમ સ્થાસન પ્રાપ્ત કર્યું છે.
ઘણાં સમયથી માતૃભારતીનાં મંચ દ્વારા અનેક... Read more
છેલ્લા ઘણાં વર્ષોથી લખું છું.
નવલકથા, નવલિકાઓ, કાવ્ય , ગઝલ, અનેક નવલકથા, નવલિકા અને કાવ્યસંગ્રહ લખ્યા છે ડિજિટલ પબ્લિશ થયા છે.
ખૂબ મોટો વાચક અને ચાહક સમૂહ લેખન દ્વારા પ્રાપ્ત કર્યો છે.
અનેક વાર્તા કવિતા અને લેખ સ્પર્ધામાં પ્રથમ સ્થાસન પ્રાપ્ત કર્યું છે.
ઘણાં સમયથી માતૃભારતીનાં મંચ દ્વારા અનેક લોકપ્રિય નવલકથાઓ લખી છે. સન્માનીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
હજી આગળ ઘણાં વિષયો પર લખવું છે અને લખી રહ્યો છું.
શોખ અને કળા : હું મારાં સ્વહસ્તે મૂર્તિ સકલ્પચર બનાવું છું અને રસ ધરાવનારને બનાવી આપું છું. ખૂબ કલાત્મક ગાર્ડન ડિઝાઇન બનાવી આપું છું.. ખેતી અને બાગાયત મારાં ગમતાં વિષયો છે સંગીત અને પ્રવાસનો ખૂબ શોખ છે.
ગીતની રચના કરીને ગાઉ પણ છું.અનેક વિષય અને ભાવ પર કવિતાઓ લખી છે.
સ્ટોરીમિરર મંચ પર પણ લખું છું ધીમે ધીમે ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે ..મંચના વિકાસ અને પ્રગતિની ખૂબ શુભકામના.🌹🙏🌹 Read less