Bansari Joshi
Literary Brigadier
14
Posts
38
Followers
0
Following
*લેખનક્ષેત્રે-ગદ્યલેખનમાં વિશેષ રૂચિ. અછાંદસ પદ્યમાં રૂચિ.
ભાષા: ગુજરાતી.
*પ્રથમ વર્તમાનપત્ર પ્રકાશન:
૧)દિવ્યભાસ્કરની મધુરીમા પૂર્તિમાં લઘુકથા વિભાગમાં "ચોકઠું' નામે લઘુવાર્તા પ્રકાશિત થયેલી છે તદુપરાંત કવિતા કોર્નર માં 'તેજ લીસોટો' નામે કાવ્ય પણ પ્રકાશન પામેલું છે.
"સિટી પ્રાઇડ"તરીકે... Read more
*લેખનક્ષેત્રે-ગદ્યલેખનમાં વિશેષ રૂચિ. અછાંદસ પદ્યમાં રૂચિ.
ભાષા: ગુજરાતી.
*પ્રથમ વર્તમાનપત્ર પ્રકાશન:
૧)દિવ્યભાસ્કરની મધુરીમા પૂર્તિમાં લઘુકથા વિભાગમાં "ચોકઠું' નામે લઘુવાર્તા પ્રકાશિત થયેલી છે તદુપરાંત કવિતા કોર્નર માં 'તેજ લીસોટો' નામે કાવ્ય પણ પ્રકાશન પામેલું છે.
"સિટી પ્રાઇડ"તરીકે સિટીભાસ્કરમાં વિશેષ નોંધ અને સ્થાન પામેલ પ્રથમ પુસ્તકવિમોચનનો અહેવાલ.
૨) "મેઘધનુષ"-સહિયારો વાર્તાસંગ્રહ
૩)"સારમાં વિસ્તાર"- સહિયારો લઘુવાર્તા સંગ્રહ.
૪)"કોરોના યોદ્ધા ભાગ 1"- કોરોનાકાળની સત્યકથાઓનો વાર્તાસંગ્રહ.
૫) સાહસકથા સ્પર્ધામાં તૃતીય સ્થાને વિજેતા બનેલી કૃતિ "ચીંદરી" .
તથા શૌર્યકથા સ્પર્ધામાં શ્રેષ્ઠ દસ વાર્તામાં સામેલ મારી વાર્તા
" પરમવીર ચક્ર"
-હજારો વાચકો અને ફોલોવર
૬) નેક્ષસ રાષ્ટ્રીય વાર્તા સ્પર્ધામાં કુલ ૪ કૃતિ વિજેતા બની ચૂકી છે."કરુણાનું ઝરણું", "અંતિમ પ્રયાણ", "દેવુમાં" જેમાંથી અંતિમ બે પુસ્તકમાં પ્રકાશનમાં પામી છે.
૭)પંખ મેગેઝીનમાં મારી નિયમિત કોલમ
"અંતરકેડી" પ્રકાશિત થાય છે
૮)અક્ષરમૈત્રી સંસ્થા દ્વારા પુરુસ્કારથી સન્માનિત.
- રીડ ગુજરાતી તથા સ્ટોરી-મિરર જેવી ખ્યાતનામ સાઈટ પર પણ મારી વાર્તાઓ પ્રકાશન પામેલી છે.
અન્ય ઘણું સાહિત્યિક ખેડાણ શરૂ છે અને શરૂ રહેશે. Read less
Share with friends