STORYMIRROR

યથાર્થ ગીતા ૨-૩૬

યથાર્થ ગીતા ૨-૩૬

1 min
269


શ્લોક

अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः।निन्दन्ति त्वं सामर्थ्यं ततो दुःखतरं नु किम्।।३६।।

અનુવાદ- વેરી લોકો તારા પરાક્રમની નિંદા કરતાં ન કહેવાનાં વચન પણ કહેશે. એક દોષ આવે છે, તો ચારે બાજુથી નિંદા અને બુરાઈઓની ઝડી વરસે છે. ન કહેવાય યોગ્ય વચનો પણ કહેવાય છે. આનાથી વધારે બીજું દુઃખ શું હોઈ શકે?

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama