એક શિક્ષક, સમાજનાં જુદા જુદા લોકો અને સમૂહને અવલોકી તેમનાં સારાનરસાં પાસાં, રિવાજો જાણી તેમાંની સારપને વખાણી અધૂરપને પૂર્ણ બનવા તરફ પ્રેરનાર એક વિચારક. જો સમાજ સુધારવો હોય તો બાળમનમાં ઉચ્ચ સંસ્કારોનું બીજ રોપવાથી વધુ સફળ પ્રયાસ બીજો કોઈ નથી એમ દ્રઢપણે માનું છું. વાંચવાનો અતિશય શોખ. લેખન થોડાં જ... Read more
એક શિક્ષક, સમાજનાં જુદા જુદા લોકો અને સમૂહને અવલોકી તેમનાં સારાનરસાં પાસાં, રિવાજો જાણી તેમાંની સારપને વખાણી અધૂરપને પૂર્ણ બનવા તરફ પ્રેરનાર એક વિચારક. જો સમાજ સુધારવો હોય તો બાળમનમાં ઉચ્ચ સંસ્કારોનું બીજ રોપવાથી વધુ સફળ પ્રયાસ બીજો કોઈ નથી એમ દ્રઢપણે માનું છું. વાંચવાનો અતિશય શોખ. લેખન થોડાં જ સમયથી શરૂ કરેલ છે. હાલ શ્રીમદ્ ભગવદ્ગીતાનું સરળ વિશ્ર્લેષણ તૈયાર કરી રહી છું, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં. હેતુ છે, ગીતાજી વધુને વધુ લોકો સુધી પહોંચે. 🙏 Read less