યથાર્થ ગીતા ૨-૩૫
યથાર્થ ગીતા ૨-૩૫


भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः।
येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम्।।३५।।
અનુવાદ : મહારથીઓ તને મરવા ના ભયને લીધે રણમાંથી હટી ગયેલો માનશે અને જીઓમાં તું બહુ મન પામ્યો છે, તેઓમાં હલકો પડીશ.
સમજ- જે મહારથીઓની નજરમાં તું આટલો આદરપાત્ર થઈ હવે તુચ્છતા ને પામીશ, તે મહારાથીઓ તને ભયના કારણે યુદ્ધ નાસી ગયેલો માનશે. મહારથીઓ કોણ? આ માર્ગ પર મહાન પરિશ્રમથી આગળ વધાનારો સાધક મહારથી છે. એ જ રીતે એટલા જ પરિશ્રમથી અવિધા તરફ ખેંચનારા કામ, ક્રોધ ,લોભ ,મોહ વગેરે પણ મહારથીઓ છે. જેઓ સાધક છે પ્રશંસનીય છે એવું તારું બહુમાન કરતાં હતાં, તેમની નજર માંથી પણ તું નીચે ઉતરી જઇશ. આટલું જ નહીં પરંતુ
ક્રમશઃ