Tarulata Mehta
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2018 - NOMINEE
33
Posts
202
Followers
0
Following
લેખિકા પરિચય; તરુલતા મહેતા
, આપને મારો બાયો ડેટા મોકલું છું .સહકાર બદલ ઉપકૃત છું.
નામ : તરુલતા મહેતા (પતિશ્રી દિપક મહેતા )
વતન :નડિયાદ (જન્મતારીખ -21જૂન 1942)
અભ્યાસ: સ્કૂલ અને કોલેજનો અભ્યાસ નડિયાદમાં
ડિગ્રી :એમ.એ (ગુજરાતી ) પી.એચ.ડી.(સરદાર પટેલ યુનિવર્સીટી વલ્લભવિદ્યાનગર )
નોકરી :20... Read more
લેખિકા પરિચય; તરુલતા મહેતા
, આપને મારો બાયો ડેટા મોકલું છું .સહકાર બદલ ઉપકૃત છું.
નામ : તરુલતા મહેતા (પતિશ્રી દિપક મહેતા )
વતન :નડિયાદ (જન્મતારીખ -21જૂન 1942)
અભ્યાસ: સ્કૂલ અને કોલેજનો અભ્યાસ નડિયાદમાં
ડિગ્રી :એમ.એ (ગુજરાતી ) પી.એચ.ડી.(સરદાર પટેલ યુનિવર્સીટી વલ્લભવિદ્યાનગર )
નોકરી :20 ગુજરાતીના પ્રાધ્યાપિકા નડિયાદ આર્ટ્સ ,કોમર્સ કૉલેજ (દસ વર્ષ) સુરત
આર્ટ્સ કોલેજ ખોલવડ (દસ વર્ષ )
અમેરિકાનિવાસ 35વર્ષથી સરનામું 7833,Honors Court ,Pleasanton,CA,94588
અમેરિકામાં ઓફિસવર્ક,લાઇબ્રેરી વર્ક,મોટેલ બિઝનેસ ,ડે કેર સેન્ટર ,ગુજરાતીનુ શિક્ષણ
વગેરે કાર્યમાં પ્રવૃત.
પ્રકાશિત સાહિત્ય : વાર્તાસંગ્રહો (ચાર) લઘુનવલક્થા (ત્રણ) પ્રવાસકથા (એક) વિવેચન
'વિયોગે ' વાર્તાસંગ્રહને 1990માં શ્રી ઉમાશઁકર જોશી પારિતોષક મળ્યું
લેખિકાનાં પુસ્તકોની વિગત :
વાર્તાસંગ્રહો 'વિયોગે ' પારિતોષક વિજેતા ( આ.1(1989)આ.2(2015) નવભારત સાહિત્યમદિર અમદાવાદ 'પીગળતો સૂરજ '(2015) 'સબંધ '(2017) નવભારત સાહિત્યમંદિર અમદાવાદ .'દેશાંતર ' (ગ્રીડ દ્વારા )
લઘુનવલક્થા:'ભીંસ ',(1990 ) શલ્ય ' (2002) 'પારદેશે (2004) નવભારત સાહિત્યમંદિર
અમદાવાદ
સફર નીલરંગી (સફરકથા 2008) નવભારત સાહિત્યમંદિર અમદાવાદ
મહાનિબંધ :'અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રણયનિરૂપણ (આદર્શ પ્રકાશન 1983)
ગુજરાતનાં મોટાભાગના મેગેઝીનોમાં વાર્તાઓ પ્રકાશિત થઈ ચૂકી છે'.ભીંસ' નવલકથા
'ગુજરાત મિત્રમાં ' હપ્તાવાર પ્રગટ થઈ હતી.મુ.ભગવતીકુમાર શર્મા, આદરણીય
ડો.જયંત પાઠક ,ડો.પ્રમોદકુમાર પટેલ,ડો.જયંત કોઠારી ,ડો.શિરીષ પંચાલ ,પુરુરાજ જોશી
સોએ કૃતિઓનું વિવેચન કર્યું છે.તાજેતરમાં ડો.રાધેશ્યામ શર્માએ 'સાક્ષરના સાક્ષાત્કાર '
માટે વિગતે લેખિકા વિષે લેખ તૈયાર કર્યો છે.
અમેરિકામાં અને ગુજરાતના(પ્રતિલિપિ) બ્લોગ પર વાર્તાઓ ,લેખો ,નિબંધો ,આસ્વાદો
લખતા રહે છે કેલિફોર્નિયાના મીલ્પીટાસમાં ચાલતી ગુજરાતી ભાષાને પ્રાણ પૂરતી'બેઠક ' અને 'પુસ્તક પરબ 'જેવી સન્સ્થા સાથે સક્રિય છે.પ્રેમાળ દીકરીના પરિવાર સાથે કેલીફોર્નિયામાં રહી ગુજરાતીના શિક્ષણનું અનેગુજરાતી ભાષાને-સાહિત્યને પરદેશમાં જીવંત રાખવાના પ્રયાસોમાં સતત પ્રવુત્ત રહે છે
તરુલતા મહેતા લેખિકા પરિચય; તરુલતા મહેતા
.
Read less
Share with friends