યથાર્થ ગીતા ૨-૧૬
યથાર્થ ગીતા ૨-૧૬


अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम्।
विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति।।૧૭।।
અનુવાદ-જેના વડે આ સઘળું જગત વ્યાપ્ત છે તેને તું અવિનાશી (આત્માનો) જા. એ અવ્યયનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી.
સમજ: નાશરહિત તો તે છે જેના વડે આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. આ अव्ययस्य અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી, પરંતુ આ અવિનાશી અમૃતનું નામ શું છે ? તે કોણ ?
ક્રમશ: