યથાર્થ ગીતા ૨-૧૧
યથાર્થ ગીતા ૨-૧૧


श्री भगवानुवाच:
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे।
गतासूनगतासूंश्र्च नानुशोचन्ति पण्डिताः।।
અનુવાદ-હે અર્જુન !તું શોક કરવા યોગ્ય ન હોય તેઓ માટે શોક કરે છે અને પંડીતો જેવી વાણી બોલે છે, પરંતુ બુદ્ધિમાન પંડિતનો જેમના પ્રાણ ચાલ્યા ગયા છે તેમના માટે તેમજ જેમના પ્રાણ ગયા નથી તેમના માટે પણ શોક કરતા નથી, કારણ કે તેઓ પણ મૃત્યુ પામવાના છે તું પંડિતો જેવી વાતો કરે છે, હકીકતમાં તું જ્ઞાતા નથી, કારણ કે....
ક્રમશ