STORYMIRROR

YATHARTH GEETA

Classics

2  

YATHARTH GEETA

Classics

યથાર્થ ગીતા-૧૩

યથાર્થ ગીતા-૧૩

1 min
603


तत:शंखाश्च भेर्यश्च पणवानकगोमुखा:।

सहसैवाभ्यहन्यन्त स शब्दस्तुमुलोडभवत् ।।१३।।

અનુવાદ- તે પછી અનેક શંખ, નગારાં, ઢોલ, મૃદંગ અને રણશીંગા એક સાથે એક સાથે વાગી ઉઠ્યાં જેનો અવાજ ખૂબજ ભયંકર હતો. આમ કૌરવોએ ભયનો સંચાર કરવા સિવાયની બીજી કોઈ ઘોષણા કરી ન હતી. બહિર્મુખી વિજાતીય પ્રવુતિ સફળ થતાં મોહમય બંધન વધુ દ્રઢ બને છે.

હવે પુણ્યમયિ પ્રવૃતિઓ તરફ ઘોષણા થઈ, જેમાં પહેલી ઘોષણા યોગેશ્વર શ્રીકૃષ્ણની હતી.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Classics