રાજકારણ
રાજકારણ
કહેવાય છે સત્તા હમેશા સારા વ્યક્તિના હાથમાં હોય તો રાજ્યનો સંચાલન વ્યવસ્થા સારી રીતે ચાલે અને રાજ્ય પણ સમૃદ્ધ રહે. રાજ્યની સત્તા અસુરના હાથમાં આવી જાય રાજ્ય વેરવિખેર થઈ જાય છે. અને અને રાજ્ય વિનાશ પામે છે. એમ આ વાર્તા છે મેરિકાના ન્યુસોઝોમ અને સેલ્વિન ચૂંટણીની. આમ ન્યુસોઝોમ્ એક સારો વ્યક્તિ હતો અને સેલવીન હંમેશા પૈસાને મહત્વ આપનારો હતો આમ આમ એક મનથી સારો તો એક પૈસાથી સારો હતો.
આમ તેની ચૂંટણી કરવામાં આવી કે જેથી મેરિકાને સારી રીતે સાચવી શકે. જેમાં લોકોના મતે જેની પાસે પૈસા હોય છે તે જ સારી વ્યક્તિ હોય છે અને તે જ સાર્વભગુણ સંપન્ન હોય છે. તેથી આ ચૂંટણીમાં સેલવીન જીતી જાય છે આમ બીજી બાજુ ન્યુસોઝોમ્ હારી જાય છે.
આમ લોકોના મતે સંપન્ન હોય છે શેલવિન્ અને બીજી બાજુ ન્યુસોઝોમ આવગુનિ કારણ કે તેની પાસે પૈસા નથી આમ અસુરને સત્તા મળે છે. અને અબ અહીં સૂરિ શક્તિ હારી જાય છે. અસુરના હાથમાં સત્તા જવાથી સમગ્ર રાજ્યમાં અંધકાર છવાઈ ગયો છે રાજ્ય અધિકાર અને દેવામાં ડૂબી ગયું છે. રાજ્ય કંગાળ અને ગરીબ બની ગયું છે.
આમ આ વાર્તાઆમ લોકોને તેની ભૂલ ઉપર પસ્તાવો થાય છે. કારણ કે હંમેશા પૈસાવાળો જ વ્યક્તિ સારો હોય એવું જરૂરી નથી અને પૈસા જ મહત્વ હતું ન.થી પૈસાવાળો વ્યક્તિ પર અસુરર નીકળે છે આમ અસુર વ્યક્તિ ગાદી પર રાજ કરે છે અને સારો વ્યક્તિ મજુરી. આમ કોઈપણ વ્યક્તિને તેના કામથી ન વિચારવું જોઈએ કામ નાનું હોય કે મોટું હોય પણ તે કામ કામ જ હોય છે. પણ પૈસાવાળો હોય કે ગરીબ હોય તો વ્યક્તિના ગુણ જોવાના હોય છે પૈસો નહીં એમ શીખવે છે
