STORYMIRROR

krishna Purohit "dwarika"

Tragedy Fantasy Inspirational

1  

krishna Purohit "dwarika"

Tragedy Fantasy Inspirational

જિંદગી અનોખું વહેણ

જિંદગી અનોખું વહેણ

3 mins
38

સોમપુર નામના ગામમાં નદી ખૂબ પૂરે વહી જાય છે અને નદીનું પ્રવાહ છે પૂર લાવવી પડે છે અને આમ ખૂબ જ પાણીનો જથ્થો હોવાથી આ પાણીનો જથ્થો ગામમાં ઠલવાય છે અને ગામમાં રહેલી માનવ સંપત્તિ તથા પશુ વસાહતો તમામને નુકસાન પહોંચે છે અને પાણીના લીધે ગામ અખંડ ડૂબી જાય છે.

 તેથી ત્યાંની ગરીબ ઝૂંપડીમાં રહેલી જમન અને જમકુ અને તેની દીકરી ટીમા સ્થળાંતર કરવા માટે બીજા ગામમાં જવા નીકળે છે પણ કુદરતની કહેર અને નવ છવાઈ લીલાના કારણે સંજોગો વરસાદ કરણ પ્રેમની દોરી એમની લાડકી દીકરી ટીમા પૂરના કારણે માત્ર છ વર્ષની દીકરી માતા પિતાથી વિખુટી પડી જાય છે અને  જમન અને જમકુ તેને દીકરીને ગોતવાના અનેક પ્રયત્નો કરે છે પરંતુ તેમની દીકરી તેમને મળતી નથી.

 તેથી બંને થાકીને એક મંદિર પાસે રોકાઈ જાય છે અને રોતા રોતા બંનેની આંખો ભરાઈ આવે છે અને અચાનક જ ગામમાં પાણીનો પ્રવાહ એટલો વધી જાય છે કે મરેલું વ્યક્તિની લાશ પણ ન મળે અને જીવતા પણ જોવા ન મળે એટલો પાણીનો પ્રવાહ વધે છે.

તેથી બંને ભગવાનને પ્રાર્થના કરે છે એમની દીકરી જો જીવી જ હોય તો એમને ભગવાન સુરક્ષિત રાખે બાકી જલ્દી થી એને એની પાસે પહોંચાડી દે.

 આમ અચાનક જ ત્યાંથી સોમપુરના રાજા છે તે મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હોય છે અને આમ સોમપુરના રાજા ના હાથમાં પોતાની એકની એક દીકરીની અસ્થિ હોય છે અને એક આંગળીએ એક નાની દીકરી જોવા મળે છે આમ આ રાજા મંદિરમાં થોડો આગળ ચાલે છે અને બીજી બાજુ જમન અને જમકુ બેઠા છે અને આમ રાજાની વાત સાંભળીને જમન અને જમકુ ની વાર્તા આંખમાં પણ આંસુ આવી જાય છે પણ દીવાની જ્યોતમાં એને એની દીકરીનું મોઢું દેખાય છે કારણ કે રાજાના હાથમાં આંગળી પકડેલી છે દીકરી હતી એ બીજું કોઈ નહીં જમન અને જમકુની દીકરી ટીમ હતી.

રાજા ને તેઓ કહે છે કે, "આ તો અમારી દીકરી ટીમમાં છે રાજા કહે છે કે આ હવે તમારી નહીં પરંતુ મારી જવાબદારી છે કારણ કે ભગવાને જ્યારે મારી એક દીકરી છીણી લીધી છે ત્યારે મને બીજી દીકરી મને પહોંચાડી છે".  જમન અને જમકુ કહે કઈ રીતે મહારાજ," જ્યારે ત્રણ દિવસ પહેલા પૂરનું વહન ખૂબ હતું ત્યારે મારી દીકરી ઘોડે સવારી કરી રહી હતી ત્યારે ઘોડા બુટ પાણીને લીધે રાજકુમારીથી અવસાન પામ્યા હતા. પરંતુ રાજકુમારીજીની આ ખબર બીજું કોઈ નહીં તમારી પુત્રી ટીમા લઇ આવી હતી અને મને ત્યારે મેં તમારી દીકરીને મારી દીકરી તરીકે સ્વીકાર કર્યો".

ભગવાને એક દીકરી છે ને તો મને એક દીકરી આપી છે આમ રાજા ની ઉદારતા જોઈ  જમન અને જમકુ ને પણ ભગવાન ઉપર વિશ્વાસ થઈ ગયો કારણ કે ભગવાનનું બહેન એક બાજુ તમને દીકરી છીણી લીધી હતી તો બીજી બાજુ એમની દીકરીને જ રાજગાદી અપાવી આમ ચમન અને જમકુને પણ સમજાય ગયું કે દીકરીનો વીરો અને જિંદગીનું વહન કઈ રીતે હોય છે.

 આમ જમન અને જમકુ ની દીકરી ની કિસ્મતમાં રાજયોગ હોવાથી રાજકુમારી હોવાથી તેને તેની કિસ્મત પાછી મળી ગરીબી માંથી તે રાજયોગમાં પ્રવેશી આમ જો કિસ્મતમાં હોય છે તો પણ કોઈને સંજોગો વરસાદ પણ મળી શકે છે આમ કિસ્મત કોઈ અકસ્માતમાં પણ આપણને કંઈક આપવામાં માગતી હોય છે આમ નાનકડી વાત માં ભગવાનનું રહસ્ય હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy