STORYMIRROR

krishna Purohit "dwarika"

Action Inspirational Others

1  

krishna Purohit "dwarika"

Action Inspirational Others

ઉદારતાની પ્રસન્નતા

ઉદારતાની પ્રસન્નતા

2 mins
31

એકવાર અજ્ઞાતપુર ગામમાં પાકું નામનો સહકાર હતો જેને અપાનાને ઉધારે પૈસા આપેલા હતા અપાના ખૂબ જ ગરીબ ખેડૂત હતો. અને વર્ષમાં દુષ્કાળ પડ્યો હોવાથી ખેતીમાં તેથી તેની હાલત વધારે કંગાળ હતી ગરીબથી પણ વધારે ગરીબ અને કંગાળ બની ગયો હતો તેથી તેને ખાવાને પણ ફાફા હતા.

 અપાના ના પરિવારમા તેની પત્ની તેનો દીકરો તેના માતા પિતા હતા જ્યારે એ જ્યારે તેને પૈસા ઉધાર એના પિતાની અંતિમ ક્રિયા કરવા માટે લીધા હતા.

 આમ અપાનાને પણ ગરીબી બેરોજગારી અને ભૂખમરાના લીધે તેને પણ બીમારી થયેલી હતી તેને પ્લુરિશીનામની બીમારી હતી પણ અપ્પાના પાસે એટલા પૈસા ન હતા કે તે પોતાની બીમારીનો ઈલાજ કરાવી શકે.

 દિવસથી દિવસ સહુકાર પાસેથી લીધેલો પૈસાનું વ્યાજ ચડતું ગયું અને બીજી બાજુ અપ્પાના ની હાલત કફોડી બનતી ગઈ. એકવાર સાહુકારને પણ પૈસાની જરૂર હતી તેથી તે અપ્પાના પાસે પોતાના પૈસા લેવા જાય છે પણ અપાવાની હાલત જોઈ શાહુકાર પૈસા માગી શકતા નથી તેથી તે તેના ઘરે જઈ અને પાછા ફરે છે.

 અપાના ગરીબ હતો પણ હૃદયનો તથા ઈમાનદારી નો ખજાનો હતો કારણ કે ગરીબ હતો પણ સત્યવાન હતો એક બાજુ અપાવાની હાલત ખૂબ જ નાજુક બને છે અને તે મરણ પથારીએ પડે છે તેથી તેના હાવ ભાવ પૂછવા માટે સાહુકાર આવે છે. અપ્પાના ની હાલત જોઈ શાહુકાર પ તેના અડધા પૈસા માફ કરવાનું વિચારે છે. આમ અચાનક જ સમાચાર મળે છે આપનારનું મૃત્યુ થયું છે હવે આપના ના પરિવારમાં કમાવાવાળું કોઈ નથી આપાનાની પત્ની મજૂરી કરે છે આપાના નો દીકરો નાનો છે હવે તેના પર આભ્ બધું પડ્યું છે. 

 આમ અંતિમ ક્રિયા માં પહોંચેલા સાહુકાર અપ્પાન ,"નાના દીકરાને 5000 રૂપિયા આપે છે અને કહે છે કે આ પૈસા આપાના એ ભેગા કરેલા છે એના પર વ્યાજ વધેલું છે તેથી હું તમને આપવા આવેલો છું".

 અને આમ બીજી બાજુ સાહુકાર ને રાજા પાસેથી ઇનામ મળે છે અને આમ સાહુકાર ખુશ થઈ જાય છે અને ભગવાનની ભેટ માને છે.

 આમ આ નાનકડી વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે," શાહુકાર દયાવાન અને ઉદાર્ હતા જેણે અપ્પાના પાસેથી પૈસા પણ ના લીધા અને અપનાની મદદ કરે આમ બીજી બાજુ રાજા પાસેથી ઇનામ મળે છે આમ આમ બીજી બાજુ રાજાએ તેની મદદ કરી આ વાર્તા આપણને બધા પછી કે કર ભલા હો ભલા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Action