STORYMIRROR

krishna Purohit "dwarika"

Tragedy Inspirational

1  

krishna Purohit "dwarika"

Tragedy Inspirational

એક ઘા

એક ઘા

2 mins
27

વાર્તા ઐતિહાસિક છે કે એક નામનો યોદ્ધા હતો ખૂબ મહાન યોદ્ધા તેને નાનપણથી જ એક ઘોડી પાડેલી જેનું નામ અમૃત રાખેલું

 આ ભદ્ર નામનો યોદ્ધા ભદ્રપૂર્વ રાજા હતો તેથી અચાનક જ તેના રાજ્ય પર સંકટ આવી પડે છે તેનું પાડોશી રાજ્ય શોમપુર ભદ્રપુર પર ચડાઈ કરે છે અને ભદ્રપુરના રાજા ભદ્રની સેના તૈયાર હોતી નથી છતાં પણ રાજા લડવા માટે જાય છે

 યુદ્ધમાં જતા રાજાના હાથ ધ્રૂજે છે રાજાના હાથીઓ ધ્રુજે છે શંખના નાદ બે નાદ બની ગયા છે ઢોલના અને નગારા ના પડ ફાટી ગયા છે શોખ મગ્ન થઈ ગયા છે એવું લાગી રહ્યું છે વીરના જુસ્સા સાથે જુસ્સો મિલાવે એવી ભદ્ર રાજાની ઘોળી અમૃત હંમેશા તેના રહેતી ઉંચી અને સળંગો પાર કરતી આ ઘોડી અમૃત હંમેશા ને યુદ્ધ લડવા માટે સજ્જત છે

 રાજા તો હાથી ની જગ્યાએ આ ઘોડી લઈને જાય છે અને ઘોડી અને રાજાનો આત્મવિશ્વાસ તમને યુદ્ધ જીતાડી દે છે આમ પાડોશી રાજ્યના રાજાને ખબર પડે છે કે રાજા માંથી જીત્યો તેનું કારણ બીજું કોઈ નથી એ આ ઘોડી અમૃત છે.

 આપા ઘોળી અમૃત મોટી થાય છે અને તે બે બચ્ચાને જન્મ આપે છે અને રાજા એનું ખૂબ સારી રીતે દેખાડ કરે છે એકનું નામ સુખ અને એકનું નામ પત્ર પાડે છે અને આપ આ ઘોડી દિવસેને દિવસે સારી એક યોદ્ધા બનતી જાય છે

 સોમપુરના રાજા તેનાથી ખૂબ જ ચીડ અનુભવે છે અને આ વખતે તે યુદ્ધ કરે છે પણ યુદ્ધ રાજા સાથે નથી કરતા યુદ્ધ દ્વારા રાજા સાથે જ કરે છે પણ સૌથી પહેલો પ્રયાસ ને ઘોડીને મારવાનો કરે છે પણ સૌથી પહેલો પ્રયાસ જો ઘોડીને મારવાનો કરે તો ઘોળી મરી જાય પણ રાજાને ન મરવા દે પણ સૌથી પહેલા ઘોડી છે રાજા ને મારવાનો પ્રયાસ કરે છે આમ રાજા ને મારવા જતા ઘોડી તીર બાલા ખાઈ લે છે અને ઘોડી અને ત્યાં વીર અમૃત બની જાય છે હંમેશા સ્વામીભક્તિ અને વફાદારીની આંખ મુરત અમૃત પોતાના માલિકને બચાવવા માટે રાજા ને બચાવવા માટે પોતાનો જીવ ગુમાવે છે

 વાર્તા અહીં આપણને એ શીખ આપે છે કે મૂંગા પશુ પ્રાણીઓને તમે જેટલો પ્રેમ આપો છો એટલો જ પ્રેમ છે તેના માલિકને આપે છે આમ પશુઓને પ્રાણીઓને આપણે ધ્યાન રાખવું જોઈએ તેને કોઈ દિવસ પણ હેરાન ન કરવા જોઈએ આપણે તેની સાથે વફાદારી વધશું. તો તે પણ આપણી સાથે વફાદારી વર્તશે કારણ કે માણસથી વફાદાર પ્રાણી હોય છે માણસને તો કેવું પડે કે માણસના પ્રાણીને કોઈ દિવસ એવું નથી પડતું કે પ્રાણીના આમ વફાદાર વફાદાર ઘોળીની આ વાત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy